Practo ઓનલાઇન ડૉક્ટર કન્સલટેશન એપ રિવ્યૂ 2021

Practo ઓનલાઇન ડૉક્ટર કન્સલટેશન એપ રિવ્યૂ 2021(Guarati), practo online consultation review

Practo ઓનલાઇન ડૉક્ટર કન્સલટેશન એપ રિવ્યૂ 2021, practo online consultation review

  શું તમે જાણો છો કે તમે ઘરે બેઠા ડોક્ટરનું consultation લઈ શકો છો ? જે રીતે આપ એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી શોપિંગ કરો છો એવી જ રીતે આપ ઘરે બેઠા ડૉક્ટર ને પણ બતાવી શકો છો . Covid19 થયા પછી ઘણી બધી ક્લિનિક અને હોસ્પિટલ્સ માત્ર Covid19 ના patients માટે અલગ રાખવામાં આવી, એ સમયે બીજા દર્દીઓ જેને નાની મોટી બીમારી હતી એમની પાસે બીજો કોઈ રસ્તો નોહ્તો ડૉક્ટર ને બતાવ નો અને આમપણ  જે રીતે આપણા હોસ્પિટલો અને નાના-મોટા ક્લિનિક્સ વેઈટિંગ રૂમ હંમેશા ભરેલા હોય છે શું તમને લાગે છે કે આ સિચ્યુએશન માં તમે એ હોસ્પિટલ અથવા  ક્લિનિકની વિઝીટ કરશો તો  તમે પણ કોઈ વાયરસ નો શિકાર બની શકો છો ? શું તમને નથી લાગતું કે આપને ઓનલાઇન ડૉક્ટરને કન્સલ્ટ કરી અને નાની-મોટી બીમારી જેવી કે શરદી તાવ કે નાની મોટી બતાવી દેવા જોઈએ ? અમારા રિસર્ચ પ્રમાણે નાના-મોટા 20થી વધારે રોગો ઓનલાઈન જોઈ શકે છે જે પોસ્ટ રિએક્શન અથવા તો પ્રાઇમરી ના હોય એ અગર એમાં વધારે ફોલોઅપ ની જરૂર હોય તો ડોક્ટર ચોક્કસ તમને ઘરે આવવા અથવા તો એમના કરાવવા માટે આજે આપણે જોઇશું કે Practo online doctor consultation નો  જો અગર આપ લાભ લેવો હોય તો એમાં શું ધ્યાન માં લેવું જોઈએ ? [lwptoc min=”3″]

  • શું practo ઓનલાઇન ડૉક્ટર કનસુલટશન ના ડૉક્ટર કહોલીફાઇડ છે ?
  • practo ઓનલાઇન કનસુલટશન કેવું છે
  • શું practo ઓનલાઇન કનસુલટશન તમારા માટે સારું છે
  • practo ઓનલાઇન કનસુલટશન એપોઇન્ટમેન્ટ બુક કઈ રીતે કરાવી શકો
  • શું practo ઓનલાઇન કનસુલટશન patients માટે ફ્રી છે
  • શું તમારો ડેટા સૈફ, સિક્યુર રહેશે
  • શું છે શું આપના ડેટા ની privacy રાખે છે?

Practo વિષે માહિતીચલો તો પછી આપણે ડિટેલમાં આના વિષે જાણી લઈએ તો એક નામી સોફ્ટવેર કંપની છે ઇન્ડિયામાં જે બેંગલોર બેંગ્લોર સ્થિત છે સૌપ્રથમ શરૂઆત કરી હતી અને સોફ્ટવેર આપવાની જેમાં એ લોકો એન્ટ્રી કરી શકે છે હાલમાં એટલે કે છેલ્લા કેટલાક વર્ષોમાં PRACTO online consultation નો ઓપ્શન પણ આપ્યું છે જેમાં પેશન્ટ એટલે કે અમારા તમારા જેવા લોકો જેને કોઈ પણ નાની-મોટી બીમારી છે એ એમની વેબસાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશન પર લોગીન થઇ અને ડોક્ટરને કન્સલ્ટ કરી શકે છે આ પ્રોસેસ બહુ જ સરળ છે

Practo ઓનલાઇન કનસુલટશન એપોઇન્ટમેન્ટ બુક કઈ રીતે કરાવી શકો

  1. સ્ટેપ વનઆપણે એમની વેબસાઇટ પર અથવા મોબાઈલ એપ્લિકેશન પર જવાનું
  2. સ્ટેપ ટુ – આપને આપની બીમારી સિલેક્ટ કરવાની ધારો કે શરદી છે
  3. સ્ટેપ થ્રી – આપને લિસ્ટ બતાવશે કયા ડોક્ટર ઉપલબ્ધ છે ઓલરેડી
  4. સ્ટેપ ફોર – ડાયરેક્ટ ડૉક્ટર જોડે તમે કનેક્ટ થઇ જશો બહુ જ ઓછા ટાઈમ માં

શું practo ઓનલાઇન કનસુલટશન patients માટે ફ્રી છે ? જી ના , આનો ચાર્જ હોય છે અત્યારે ઘણી બધી ઓફર ચાલે છે એટલે હું અહીંયા જ મેં નથી બતાવી રહ્યા તમે જ્યારે પણ આ ટ્રાય કરો ત્યારે તમે ત્યાં ચાર જણને પહેલાથી જ જણાવવામાં આવશે  

શું તમારો ડેટા સૈફ, સિક્યુર રહેશે ?

હવે આપણે જોઈએ કે સ્થિતિ અને સિક્યુરિટી ના મતે આ એપ નો યુઝ કરવા જેવો છે જી હા મારા રિસર્ચ પ્રમાણે એક્ટ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન એટલે કે આઇ.એસ.ઓ ટુ સેવન 0nu સર્ટિફિકેશન છે એનો મતલબ એમ ની પ્રોસેસ બહુ જ સોંગ છે એ લોકો 256 encrypt એન્ક્રિપ્શન નો યુઝ કરે છે એટલે કે આપણો ડેટા પર છે એ પણ ગેરંટી આપે છે કે આપણો ડેટા પ્રાઇવેટ છે એટલે કે આપણો ડેટા કોઈપણ જોડે શેર કરવામાં કે કોઈને પણ વહેંચવામાં નથી આવતો આ બધું પ્રેક્ટિસ કહે છે અમે ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચ કર્યું ઓનલાઇન અને અમને જાણવા મળ્યું કે થોડા વર્ષો પહેલા PRACTOની સામે અમૂક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો એ કહીને કે એમનો ડેટા વેચવામાં આવેલો છે આપુ વાંધો ટ્વિટર પર અને એક-બે ઓનલાઇન ન્યૂઝ ચેનલ પર પણ પ્રકાશિત થયેલો છે અમે લોકો અહીંયા બનેલી કાપી લેશો માત્ર તમારા રેફરન્સ માટે  

શું practo ઓનલાઇન ડૉક્ટર કનસુલટશન ના ડૉક્ટર કહોલીફાઇડ  છે ?

હવે સૌથી મહત્વનું એ જાણવાનું છે કે શું practo ના નેટવર્ક ઉપર જેટલા ડોક્ટર્સ આપણને online consultation આપે છે શું એ ક્વોલિફાઈડ છે ? જીહા અમારા વિસ્તાર પ્રમાણે PRACTOના એટલે કે જે લોકો PRACTOના નેટવર્ક કરશે ડેફીનેટલી ક્વોલિફાઈડ અને ડોક્ટર છે એ ચેક કરવા માટે અમે practo ની પ્રોસેસ છે કરી જે પ્રોસેસ PRACTO ફોલો કરે છે કોઈ પણ ડોક્ટરને રજીસ્ટર કરવા એમના નેટવર્કર એ પ્રોસેસ માં બહુ જ મહત્વપૂર્ણ ભાગ છે એ છે કે ક્વોલિફિકેશન ડૉક્ટરને અને એમ સી એટલે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રજીસ્ટર નંબર આપવો પડે છે અને પછી જ રજીસ્ટર થાય છે તો એ બે બહુ જ મહત્વના પ્રોસેસ છે જે ફોલો કરે છે એ આપણને એક સાંત્વના આપે છે કે ડોક્ટર છે હવે આપણે એ જોઈએ છે PRACTO online doctor consultation માટે એમની જે મોબાઇલ એપ્લિકેશન છે જે એન્ડ્રોઈડ પર પણ છે અને આઈઓએસ એટલે કે iphone માટે પણ છે . Practo ઓનલાઇન ડૉક્ટર કન્સલટેશન એપ રિવ્યૂ 2021 IOS  એપ્લીકેશન ઉપર ટોટલ  ૩૭,૦૦૦ રિવ્યુસ એન્ડ રેટિંગ્સ આપવામાં આવેલા છે અને એવરેજ 4.5 માંથી અમારા મતે આ બહુ જ સારું રેટિંગ કહેવાય જો આપણે ચેક કરીએ ગુગલ પ્લે સ્ટોર પર રેટિંગ એટલે કે એન્ડ્રોઇડ એપ્લીકેશન રેટિંગ તો એ છે 128 હજાર એટલે કે એક લાખ 28 હજાર રેટિંગ્સ અને આમાં પણ એવરેજ રિવ્યુસ એન્ડ રેટિંગ્સ 4.5 out of 5 વાગ્યે આ બહુ જ સરસ કહેવાય Practo ઓનલાઇન ડૉક્ટર કન્સલટેશન એપ રિવ્યૂ 2021 હવે અમે તમને બે થી ત્રણ યુ આર એલ એટલે કે website link  આપીશું જ્યાંથી અમે બધી માહિતી મેળવી અને આ પણ ચેક કરી શકો છો પહેલી છે પ્રેક્ટિસ સિક્યુરિટી guidelines નું પેજ બીજું છે કે અમે જે અમને મળ્યું ઓનલાઈન પીટીશન છે practo લોકો ડોક્ટર ના  ડેટા  નો ડગેરઉપયોગ યુઝ કરે છે અથવા તો મિસ યુઝ કરે છે લાસ્ટ તમે અમને એ જણાવવા માગે છે કે આ બધી જ માહિતી અમે Practo  ની વેબસાઈટ અને વિવિધ online websites થી મેળવેલી છે જેથી કરીને તમે નક્કી કરી શકો કે શું  practo online doctor consultation આપને કરાવવું જોઈએ કે નહીં અમારા મતે કરવું જોઈએ પરંતુ આપે એવું કોઈપણ ડીસીઝન તો એ પહેલા આપ આપની રીતે બધી જાણકારી મેળવો અને પછી આ સુવિધાનો લાભ લો જે ચાર્જીસ છે આ સુવિધાને આપ જ્યારે બી કરશો આ સુવિધાનો લાભ એટલે કે વેબસાઈટ અથવા ત્યારે તમને ત્યાં જ સામે જ જણાવવામાં આવશે તમને આર્ટીકલ કેવો લાગ્યો ચોક્કસ જણાવશો નીચે કમેન્ટ કરીને અને અગર બહુ સરસ લાગ્યો હતો અને શેર કરજો  થેન્ક્યુ Practo Security Guidelines page – https://www.practo.com/company/security We also found online petition against practice – Practo Needs to Stop Misusing Doctor’s Data  – https://www.change.org/p/practo-practo-needs-to-stop-misusing-doctor-s-data Disclaimer : The above information is provided with best  of our knowledge. We have gathered information from Practo website, google and online information available. We do not gurantee 100% accuracy hence please do not consider this as final verdict. Please take your own judgement call before indulding in any transaction with Practo. Telehealthtelemedicines.com  will not be responsible for any health issues, financial issues if you may occur with Practo.   We would love to hear your feedback, comments, suggestions in comments section below

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.